________________
અનુષ્ઠાનનું બીજ મુત્યદ્વેષ અને મુક્તિનો રાગ : એ બેમાંથી કોઈથી પણ ઉત્પન્ન થયેલો જે સદનુષ્ઠાનનો રાગ છે; તે છે. તેથી અતિવ્યામિનો પ્રસંગ નહીં આવે-આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે મુત્યષ અથવા તો મુક્તિનો રાગ એતદન્યતરથી ઉત્પન્ન થયેલો ક્રિયા(સદનુષ્ઠાન)નો જે રાગ છે, તે તહેતુ-અનુષ્ઠાનનું બીજકારણ છે. તેથી અભવ્યના અનુષ્ઠાનમાં અતિવ્યાસિનો પ્રસ નહીં આવે. કારણ કે સ્વર્ગ(નવમો ગ્રેવેયક)ની પ્રાપ્તિનું કારણ એવો મુક્તિનો અદ્વેષ હોવા છતાં અભવ્યોને તે સદનુષ્ઠાનનો પ્રયોજક થતો નથી.
અભવ્યાત્માઓને મુત્યષ છે અને બીજાઓને પણ તે છે તો બીજાઓની જેમ અભવ્યોને પણ તે સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બનવો જોઈએ”-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે સદનુષ્ઠાનના રાગની પ્રત્યે મુક્તિનો અદ્વેષ તે પ્રયોજક બને છે કે જે બાધ્ય એવી ફલાપેક્ષાના સહકારથી યુક્ત હોય. જે મુત્યુષ તેવા પ્રકારની બાધ્યકલાપેક્ષાથી રહિત હોય છે તેનાથી સદનુષ્ઠાન પ્રત્યે રાગ ઉત્પન્ન થતો નથી. આશય એ છે કે-અભવ્યોના આત્માઓને સ્વર્ગાદિફળની અપેક્ષા હોય છે, તેને લઈને
doØØ0%0%x0x0%%dod
000+0000