________________
જણાવાય છે. અર્થાત્ તેમાં પણ દોષ જણાવાય છેन चाद्वेषे विशेषस्तु, कोऽपीति प्राग् निदर्शितम् । ईषद्रागाद् विशेषश्चेदद्वेषोपक्षयस्ततः ॥१३-१८॥
“અદ્વેષ(ષાભાવ)માં કોઈ જ વિશેષ નથી'-આ વાત આ પૂર્વે(૧૨-૩૨) જણાવી છે. મુક્તિ પ્રત્યે જે સહેજ રાગ છે તે રાગથી વિશિષ્ટ અદ્વેષ(મુત્યદ્વેષ)માં રાગના કારણે વિશેષ મનાય તો તે રાગથી જ તહેતુઅનુષ્ઠાન થાય છે-એમ જ માની લેવું જોઈએ. મુત્સદ્વેષને તેનું પ્રયોજક માનવાની જરૂર નથી.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે.
એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ, દ્વેષના અભાવ સ્વરૂપ હોવાથી તે એક જ છે. તેમાં કોઈ ભેદ(વિશેષ) નથી-આ વાત આ પૂર્વે બારમી બત્રીશીના છેલ્લા શ્લોકમાં જણાવી છે. મુક્તિ પ્રત્યેના સહેજ રોગના કારણે એ મુત્સદ્વેષમાં ફરક છે. અર્થા અભવ્યોનો મુત્યદ્વેષ મુક્તિરાગવિશિષ્ટ નથી અને ચરમાવર્તવર્તી ભવ્યોનો મુત્સદ્દેષ મુક્તિના ઈષદ્રાગથી વિશિષ્ટ છે. તેથી મુત્યદ્વેષમાં વિશેષ હોવાથી અભવ્યોના અનુષ્ઠાનને લઈને તહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યામિ નહીં આવે. તેમ જ ચરમાવર્તવત્ત આત્માના અનુષ્ઠાનમાં
Øodoxxxdox0x0x0x0x00%
o+do+do+do+do+do+do+os+do+ook