________________
યાદ રાખવું. આથી સમજી શકાશે કે યોગની પૂર્વસેવામાં પ્રાધાન્ય મુત્યષનું છે. તહેતુ-અનુષ્ઠાનની પ્રાપ્તિ મુત્યષથી થાય છે. ૧૩-૧૬
ઉપર જણાવ્યા મુજબ તહેતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુજ્યષને પ્રયોજક માનવામાં આવે તો તે ઉચિત નથી : એ અભિપ્રાયથી શટ્ટા કરાય છેनन्वद्वेषोऽथवा रागो, मोक्षे तद्धेतुतोचितः । आद्ये तत्स्यादभव्यानामन्त्ये न स्यात् तदद्विषाम् ॥१३-१७॥
તહેતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ ઉચિત છે કે રાગ ઉચિત છે ? એમાં પ્રથમ પક્ષ માની લેવાય તો અભવ્યોને તહેતુ-અનુષ્ઠાન હોય છે-એમ માનવું પડશે અને છેલ્લો પક્ષ સ્વીકારવામાં આવે તો મુક્તિ પ્રત્યે જેને દ્વેષ નથી તેને તહેતુ-અનુષ્ઠાન પ્રાપ્ત નહીં થાય.”આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે મુક્તિ પ્રત્યેના અષના કારણે થતા અનુષ્ઠાનને તહેતુ-અનુષ્ઠાન કહેવામાં આવે તો અભવ્યોના અનુષ્ઠાનને લઈને તર્ધતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યામિ આવશે. કારણ કે અભવ્યો પણ
sooroordhidhrcotocrobiolorohit