________________
અચરમાવર્તકાળમાં આત્મામાં મુત્યુપાયની સ્વરૂપયોગ્યતા હોય છે, પરંતુ સમુચિતયોગ્યતા હોતી નથી. તે તે કાર્યના સહકારી કારણોના સન્નિધાનવાળી યોગ્યતાવિશેષને સમુચિતયોગ્યતા(ફ્લોપધાયક્તા) કહેવાય છે.
યોગબિંદુની ટીકામાં ‘પૂર્વ ટોળાનોને યોગડથોર્થિવ સેવાતિપૂનમણી.' ઈત્યાદિ પાઠ છે. અને અહીં આ
શ્લોકની ટીકામાં ‘પૂર્વ ટ્રોબ્લેન થોચૈવ સેવાદિપૂનમારી..' ઈત્યાદિ પાઠ છે. અનુક્રમે એનો અર્થ એ છે કે- પૂર્વે અચરમાવર્તકાળમાં એકાંતે યોગની પ્રત્યે અયોગ્ય જ આત્માઓ દેવપૂજાદિ કરતા હતા...' તેમ જ ‘પૂર્વે અચરમાવર્તકાળમાં એકાંતે યોગ્ય જ આત્માઓ દેવપૂજાદિ કરતા હતા...' આ પ્રમાણે પાઠભેદના કારણે અર્થમાં ફરક છે. તેને દૂર કરવા અહીં યોથલૈવ ના સ્થાને યોથલૈવ આવો પાઠ સુધારવો જોઈએ. અથવા પાઠને યથાવત્ રાખી યોગબિંદુનો પાઠ ફલોપધાયક્યોગ્યતાના અભાવને આશ્રયીને સમજવો અને અહીંનો પાઠ માત્ર સ્વરૂપયોગ્યતાને આશ્રયીને છે -એમ સમજી લઈએ તો કોઈ વિરોધ નથી. ચરમાવર્તકાળમાં તો સમુચિત યોગની યોગ્યતા હોવાથી તે કાળે થનારું દેવપૂજાદિ અનુષ્ઠાન; અન્ય આવર્તમાં થનારા અનુષ્ઠાન કરતાં ભિન્ન છે.. ઈત્યાદિ યોગબિંદુની વૃત્તિમાં
dotdotdotdotdotdotdotdotdord
brotdotdotdoidoido.co: bodo