________________
અસતિ જણાવવાથી શ્રોતા અસદ્ગત એવા પરસમયને સ્વીકારતો નથી, તેથી સ્વસમયમાં તે દૃઢ બને છે.
અથવા જે વખતે પદ્યુતનું વર્ણન કરાતું હોય ત્યારે સારી વિચારણાને કરતો એવો શ્રોતા માર્ગપ્રાપ્તિને વિશે માર્યાભિમુખ થયો છે-એમ જણાય તો પરથ્રુતમાં દૂષણ બતાવવાં. આ રીતે પદ્યુતમાં દૂષણ જણાવવા એકલા પરસમયની કથા પણ કરી શકાય છે. તે પ્રમાણે અન્યત્ર જણાવ્યું છે કે ‘જે વાત પ્રથમ સ્વસમયમાં જણાવી હોય તે પરસમયમાં નાંખવી. પરશાસનમાં દોષ જણાવવા પરસમયને જણાવવું.' (પ્રતમાં છપાયેલા શ્લોકમાં ‘ચોષ્યમાને’. આ પાઠના સ્થાને ‘વોજ્યમને' આવો પાઠ હોવો જોઈએ.)...
116-9911
ઉપર જણાવ્યા મુજબ પરસમયમાં દૂષણ જણાવવાનું તાત્પર્ય હોય ત્યારે શ્રોતાનું માધ્યસ્થ્ય છે કે નહિ-તે જાણીને પછી જ વિક્ષેપણીકથા કરવી જોઈએ એ સ્પષ્ટ થાય છે, તે જણાવાય છે –
कटुकौषधपानाभां, कारयित्वा रुचिं सता ।
રૂપ તેવાન્યથા સિદ્ધિ, મૈં સ્વાતિતિ વિપુત્તુંધા: I?-શા “શ્રોતાને કડવી દવાના પાન જેવી માર્ગ પ્રત્યેની
રુચિને ઉત્પન્ન કરાવીને વિદ્વાન ધર્મોપદેશકે આ વિક્ષેપણી
純可
JDIO LI
૨૩
DDD 可 D/////