________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત‘દ્વાત્રિંશત-દ્વાત્રિંશિષ્ઠા' પ્રકરણાન્તર્ગત
સાધુસામગ્ય - બત્રીશી
એક પરિશીલન
ゆ
પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ. મ.સા. પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. મુક્તિચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ.
: પ્રકાશન :
શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલિજીઅસ ટ્રસ્ટ
: સૌજન્ય : એક સગૃહસ્થ
સ્વ. શ્રીમતી છઠીબેન સિરેમલજી પદમાજી મેહતા સાંચોર (રાજ.)
C/o. ડૉ. બી. એસ. મેહતા પહેલો પારસીવાડા, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન - ૩૮૬૨૧૧૬/૩૮૬૨૦૦૧