________________
- પરિશીલનની પૂર્વે -
પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ વિરચેલાં ગ્રન્થરત્નોમાંથી ‘કાત્રિશદ્વાર્નાિશિકા' નામના ગ્રન્થરત્નનું પરિશીલન કરવાના પ્રારંભે પ્રથમ દાનધ્રાáિશિકાનું પરિશીલન આ પુસ્તકમાં કરાયું છે. આ પૂર્વે દીક્ષાદ્ધાત્રિશિકાનું પરિશીલન પ્રગટ થયું છે. આ રીતે દરેક દ્વત્રિશિકાનું પરિશીલન પ્રગટ કરવાનો વિચાર છે. પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી મહારાજાનાં ગ્રન્થરત્નો અંગે હું કશું જણાવું- એના બદલે જિજ્ઞાસુ આત્માઓ એ ગ્રન્થરોના અધ્યયન દ્વારા ગ્રન્થરત્નોનો પાવન પરિચય પ્રાપ્ત કરી લે-એ જ સારું છે. જિજ્ઞાસુવર્ગની અનુકૂળતા માટે આ એક અલ્પ પ્રયત્ન છે. નીચે જણાવેલા પૂજયપાશ્રીના પાવન પરિચયના મનનથી સમજાશે કે અપ્રતિમ પ્રતિભાના સ્વામી દ્વારા નિર્માણ પામેલા ગ્રન્થનું પરિશીલન કરવા માટે આ પ્રયત્ન ખરેખર જ અલ્પતમ છે.
અનંતોપકારી દેવાધિદેવ શ્રી મહાવીરપરમાત્માના પરમતારકશાસનની ઉજજવલપ્રભાને ઉજજવલામ બનાવનારા સમર્થ
અચિન્ય પ્રભાવશાળી પૂજ્ય પરમગીતાર્થ આચાર્યભગવન્તાદિ દિવ્યપુરુષોની પાવન પરંપરામાં પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું જે સ્થાન છે - તેનો ઓછાવત્તા પ્રમાણમાં આપણને સૌને સારી રીતે પરિચય છે. આજથી ત્રણસો વર્ષ પૂર્વે થઈ ગયેલા ઉપાધ્યાયજી મહારાજાના એ જીવનકાળનો વિચાર કરીએ તો પૂજ્યપાદકીજીનું નિર્મળ સાધનામય જીવન, અદ્ભુત અને ચમત્કારપૂર્ણ
TELENDEDGETES DEENDS|DFDDDDDD