________________
आवश्यकोऽभ्यासविधिर्न पूर्व
भवेन्महावीरविधोत्तमानाम् । तथापि दातुं भुवि बोधपाठं
तथा महानाचरति स्वयं सः ॥ ५३॥
કે, મહાવીર જેવા ઉત્તમ આત્માઓને ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વે ત્યાગનું અભ્યાસ વિધાન કરવાની કંઈજ જરૂર ન હેય. છતાં જગને બધપાઠ આપવા સારુ એ મહાન આત્મા સ્વયં તે પ્રમાણે આચરણ કરે છે.
No austerities, indeed, are considered imperative for great personages like Mahāvīra; Het He conducted himself in this manner in order that it may serve as an instructive lesson to others.
પક