________________
स आह पित्रोर्षिरहोपरिष्टात्
सुदुःसहं मे भवि ते प्रयाणम् । पर्षवयं तन्मम तोषणायाs
धिकं गृहानावस वर्धमान ! ॥ ४९ ॥
નન્દી જવાબ આપે છે ભાઈ ! માતા-પિતાના વિરહ ઉપર વળી તારૂં પ્રયાણ થાય એ મને બહુ દુસહ થઈ પડે. માટે મને સંતોષવાની ખાતર, ભાઈ ! બે વર્ષ વધુ ઘરમાં ડેરી જાઓ.
Nandi replied, “ If you also leave me after this separation from our parents, it will be impossible for me to bear it. Oh Vardbamāna, for my sake stay at home for another two years I'.