________________
पदं समस्ति प्रथमं जनन्या
आराधनीयः प्रथमः स देवः । कर्तव्यभूतामिति मातृभक्ति- .
मसौ विधत्ते कियदप्रकोटिम् ! ॥ ४ ॥
માતાનું સ્થાન પ્રથમ છે. માતૃદેવ પ્રથમ આરાધન કરવા યોગ્ય છે. એ માટે “વર્ધમાન” કર્તવ્યભૂત માતૃભક્તિ કેટલી ઉંચી હદની બજાવે છે!
The mother is given the highest place; the mother is to be adored as the first deity. Thus Vardhamāna, in token of respect towards His mother, performed His duties in a manner scarcely surpassed by any.