________________
ઇન]; 17ના 65 1
इह सर्वेणैव संसारमध्यमध्यासीनेन जन्तुना नारकतिर्यगूनरामर गतिनिबन्धन विविधशारीरमानसानेकदुःखनिपातपीडितेन पीडानिर्वेदतः संसार परिजिहीर्षया जन्मजरामरणरोगशोकाद्यशेषोपद्रवासंस्पृश्य परमानन्दनिःश्रेयसपदमधिरोदुकामेन तदवाप्तये स्वपरसममानसीभूय स्वपरोपकाराय यतितव्यम्, तत्रापि महत्यामाशयविशुद्धौ परोपकृतिः कर्तुं शक्यते, इत्याशयविशुद्धिप्रकर्ष सम्पादनाय विशेषतः परोपकारे यत्न आस्थेयः ॥
ગઇકાલે ગ્રંથકાર મલયગિરિ મહારાજાએ નંદિસૂત્રની વ્યાખ્યાની શરૂઆતમાં મંગલાચરણ કર્યું હતું. તેમાં પહેલાં ભગવાન મહાવીર મહારાજાની સ્તુતિ કરી હતો. અને પછી તેમનું-વર્તમાન પરમાત્માનું જે વચન છે, પ્રવચન છે, કે આગમ છે, તેની સ્તુતિ કરી હતી.
ભગવાન મહારાજાનું વચન આ જગતમાં અદ્વિતીય મગળસ્વરૂપ છે. એટલું જ નહિ. પણ-‘મૂળમેવ વિનંથ પાયાં સવં” આ પરમાત્માનું પ્રવચન નિગ્રંથ કહેતાં ત્યાગમય છે. વળી કેવું છે? તે સત્ત્વ' ત્યાં ખતાવ્યુ` છે કે—એ સત્ય છે. એમાં કોઈ જાતના પૂર્વાપર દોષ નથી. અને એ નિઃશંક છે. એમાં કાઈ જાતની શંકા થાય જ નહિં, આ આમ કેમ ને તેમ કેમ? આવી શંકા પરમાત્માના પ્રવચનમાં કરનાર તું કાણુ ? તને શેષ અધિકાર છે?
ન. પ્ર. ૩