SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મૈં કીના સહી પ્રવચન. પશુ શગ ભવાંતરમાં હું જ્યાં ડાઉં, જે સ્થિતિમાં હાઉં, ત્યાં તે સ્થિતિમાં મને તારાં શાસનની દૃઢ શ્રદ્ધા અને ભક્તિ જ મળજો. અત્યારે કદાચ હું ધર્મ ભલે એછા કરીશ, પણુ જો તારાં પ્રવચનના મને રાગ હશે, તેા હું જરૂર તરી જ જઈશ.’ अस्मादृशां प्रमाद - प्रम्तानां चरणकरणहीनानाम् । अन्धौ पोत इवेह, प्रवचनरागः शुभोपायः ॥ v G અને અમે તે કેવાં છીએ ? પ્રમાદમાં પડેલાં છીએ. આ યશેાવિજયજી મહારાજા કહે છે. એમને તે ચારિત્ર છે, સવિરતિભાવ છે. અનેક મહાન ગ્રંથા એમણે રચ્યાં છે, છતાં ય એ કહે છે કે અમે તે પ્રમાદમાં પડેલાં છીએ. ચરણસિત્તરી અને કરણસિત્તરી પણ શિથિલ છે, છતાં હું પ્રસે ! દરિયામાં પડી ગયા હૈાય, અને જો હાથમાં વહાણ આવી જાય, તે ખાત્રી છે કે ગમે તેવાં અગાધ દરિયાને પણ પાર પાડી શકાય છે. તેમ અમે ગમેતેવાં ચારિત્રમાં છીએ, -આ મહાપુરુષ આમ કહીને પોતાની નમ્રતા-લઘુતા અને સરળતા જ બતાડે છે, તે મેં તારાં પ્રવચનના અવિહડ રાગ જો અમારામાં હશે. તે મને ખાત્રી છે કે અમે આ સંસારરૂપી મેાટા દિવા અવશ્ય તરી જઈશું.' . એવાં વચનના રાગ હું માનવ ! તુ પશુ ડીશ નહિ. પણ હૈયામાં એક જ ભાવ રાખજે તમેવ સખ્ય' નીકુંજ,
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy