________________
તથા ગુરુદેવને ચરણે સવભાવે સમર્પિત થયેલા મુનિ શ્રી ન'નવિજયજીએ પોતાની જીવનસાધનાની યાત્રા એવી એકાગ્રતાથી આગળ વધારી કે જેથી તેઓનુ જીવન એક માજી નિષ્ઠાભરી ધર્મક્રિયાઓથી સુરભિત બન્યું અને બીજી ખાજી સ્વ-પર શાસ્રાના જ્ઞાનથી આલેાકિત બન્યું. અને જ્ઞાન-ક્રિયાની આ સાધનાની વચ્ચે પેાતાના ગુરુવર્ય તથા દાદાગુરુની ભક્તિની જન્મ્યાત તો અખંડપણે જળહળતી જ રહી. ઉપરાંત, અન્ય સાધુ-મુનિરાજોનાં વિનય-વૈયાવચ્ચ કરવાનો અવસર પણ તેએ ન ચૂકતા.
આ પ્રમાણે સ્વપુરુષાર્થથી જાગી ઊઠેલ આંતરિક શક્તિમાં પેાતાના ગુરુશ્રી તથા દાદાગુરુ શાસનસમ્રાટ સૂરિવરની અસીમ કૃપા અને શુભેચ્છાનુ ખળ ઉમેરાયું, પરિણામે મુનિ શ્રી નંદુનવિજયજીનો ઝડપી અને બહુમુખી એવા વિકાસ થયેા કે માત્ર અઠ્ઠાવીસ વર્ષની નાની અને નવયુવાન વયે એમને આચાય પદ્મની જવાબદારી સોંપીને એમના આંતરિક ખળ અને તેજનુ. શ્રીસંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું. શાસનસમ્રાટ સૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયન'દનસૂરિજી મહારાજના
૩૯