SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ SX DEODCODEO DEUOEDDODELIS DEDDED DET DEDOSODEOS R પણ પૂ. શાસનસમ્રાટના સ્વીકારેલા અને આચરેલા R સિદ્ધાંતનો ભંગ નહેતો જ થતો, ઉલટું એમના સિદ્ધાંતનું 8 અણીશુદ્ધ પાલન જ થતું હતું.) આ નિર્ણયને ફળવાન બનાવવા પ. પૂ. આચાર્ય ઉદયસૂરીશ્વરજી મ. સાથે વિચાર વિનિમય કરી, એકતા સાધી, પિતાના સમુદાયના લબ્ધપ્રતિષ્ઠિત આચાર્યો પૂ. વિજ્ઞાનસૂરીશ્વરજી મ., પૂ. અમૃતસૂરીશ્વરજી મ., પૂ. લાવણ્યસૂરીશ્વરજી મ. વગેરેને સહમત કરવામાં તેમણે ખૂબ જ કુનેહથી કામ લઈને બારપર્વની અખંડિતતા માનનાર વર્ગનું એકપણું જાળવી રાખ્યું. બીજા સાધુસંમેલનમાં તેમની ભાવના હતી કે કોઈપણ રીતે શાસનમાં ખૂબ ગવાયેલ, શાસનને પરેશાન કરનાર આ તિથિચર્ચાનો પ્રશ્ન પતી જશે. છે તે માટે તેમણે સર્વસંમત થાય તેવો એક પટ્ટક પણ તૈયાર કર્યો. પણ ભવિતવ્યતા જુદી હોવાથી તે પ્રશ્ન ન પત્ય. પણ બાર પર્વતિથિની અખંડિતતા માનનાર જે વર્ગમાં તિથિ સંબંધી થોડી થોડી ભિન્ન માન્યતા હતી, જે તેને એક સૂત્રમાં ગોઠવવાનું તો તેઓ કરી શકયા જ. શ્રાવક સંમેલન, કોન્ફરન્સનું અધિવેશન અને છે ૨૫મી નિર્વાણ શતાબ્દીમાં તેમનું આધિપત્ય “તું DEO DE0DC00900B0DE00800300600600e0:00000DE0DE00B0DE008002000000020 #000000000DE0000000000000000000020:1200200000000001C0020020020020020 #02002002000000000000000000000000000000*
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy