________________
૨૮૨
પરિશેપ-૩ સિદ્ધાંત, અને અધિગમ (સ્વતંત્ર) સિદ્ધાંત, આ ચાર પ્રકારના સિદ્ધાંતે છે. એનું સ્વરૂપે ય જાણવું જોઈએ.
આપણે તે સૂત્ર જાણવા નથી, ને અર્થ પણ જાણવા નથી. ઉત્સર્ગ કોને કહેવાય? અપવાદ કોને કહેવાય? ઉત્સગ ઉત્સગ કેને કહેવાય? અપવાદ–અપવાદ કોને કહેવાય ? ઉત્સર્ગ અપવાદ કેને કહેવાય? ને અપવાદ ઉત્સર્ગ કેને કહેવાય? આવા છએ પ્રકારના તે સૂત્ર શાસ્ત્રમાં કીધાં છે. આપણને તે એ જાણવાની પણ શક્તિ નથી, ને વિચારવાની ય શક્તિ નથી. કહેવાનું એ છે કે આ દિગંબરને જે-સમાનતંત્ર સિદ્ધાંત છે, એમાં થતાં વિધાચ-રુચિ લાવીને હું આ વિવરણ ગ્રંથ બનાવું છું. કેમકે મારે તે એક જ કામ છે. ' स्याद्वादार्थः क्वापि कस्यापि शाखे
यः स्यात् कश्चिद् दृष्टिवादार्णवोत्थः । तस्याख्याने भारती सस्पृहा मे ___ भक्तिव्यक्ते न ग्रहोऽणो पृथौ वा।'
દષ્ટિવાદરૂપી જે દરિ–પરમાત્માને છે, એમાંથી એક બિંદુ પણ, એક સ્યાદ્વાદને કણિ પણ નીકળીને ગમે તે શાસ્ત્રમાં ને ગમે તે દર્શનમાં ઊડીને પડ્યો હોય તે એનું વ્યાખ્યાન કરવામાં મારી ભારતી પૃહાવાળી છે.
કેમ? એટલાં કણિયાનું-બિંદુનું વિવરણ કરવાની શી જરૂર?
તે જેને પરમાત્માના સ્યાદ્વાદ ઉપર હૃદયમાં ભક્તિ