________________
Inamda0000000000000000
આપેલ. આ વ્યાખ્યાનમાં શાસન પ્રત્યેનો અવિહડ રાગ અને ગુરુમહારાજની છત્રછાયાનું પ્રથમ દર્શન મને થયું. તે વખતે મારી વય અઢાર વર્ષની~મારા અભ્યાસકાળની હતી.
€€€€€€10:1301€
adiadiationatwk
આ પછી તેા શાસનમાં અનેક પ્રસ`ગેા આવ્યા આ બધા પ્રસંગેામાં આ ગ્રંથના પ્રવચનકાર ગુર્વાનાને શિરસાવદ્ય કરી તેમની છાયામાં અતર્ધાન રહ્યાં છે.
પ. પૂ. આચાર્ય શ્રી નંદનસૂરિ મહારાજમાં વ્યવહારદક્ષતા, નિરહંકારવૃત્તિ, ઊર્ધ્વગામી દિષ્ટ, શાસનરાગ, દૂરદેશીપણું અને એકતાના વિશિષ્ટ ગુણેા છે. શાસનસમ્રાટના પટ્ટધર આઠેઆઠ આચાર્યા હાવા છતાં આખા સમુદાયનું એકસૂત્રીપણું જારી રાખવું તે તેમની વ્યવહારદક્ષતાને આભારી છે. નાનામાં નાના સાધુ અને ગમે તે ગામના સઘનો નાનામાં નાનો માણસ પેાતાની વાત તેમની આગળ રજુ કરી શકે છે, અને ગમે તેટલા કાય માં શકાયા હાવા છતાં તેને સતોષકારક જવાબ આપી ઉપકારક અની શકે છે. કોઈપણ કાય કરતાં પહેલાં પરિણામનો વિચાર કરી નિચ કરવાની તેમની શક્તિ અજોડ છે. મારા તારાના વિચારને ગૌણ કરી શાસનની
૨૭
aataawad:00000
and iOS, an ended,