________________
પરિશિષ-૧
- એવી રીતે કાળ પણ કારણ છે. જેમ આઠમ, ચૌદશ પર્યુષણ વ. કાળમાં આત્માને આરાધના કરવાનું મન થાય છે. બીજા દિવસમાં નથી થતું. તેથી કાળ પણ કર્મના ક્ષય, ઉપશમ, ક્ષોપશમનું નિમિત્ત છે.
એ જ રીતે ભાવ-હૈયાના પરિણામ–પણ કમનો ક્ષયાદિનું નિમિત્ત છે.
અને ભવ પણ એક કારણ છે. જેમ મનુષ્યભવ હોય તે જીવ કર્મ અપાવી મોક્ષે જઈ શકે. મનુષ્યગતિમાં અવધિજ્ઞાન ન હોય, પણ દેવગતિમાં ઉત્પન્ન થાય કે તરત જ ત્યાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે ભવ પણ કારણ છે.
(૧૨) એક માણસ સે રૂપિયા લઈ બજારમાં ચાલ્યા જતો હોય, ને રસ્તામાં કેઈ જીવ દુઃખથી અને ભૂખથી પિડાતે હોય, મરવા પડ હોય, પેલે એને એક રૂપિ આપે તે એને જીવ બચી જાય તેમ છે, પિતાને ૯૯ થી ચાલે તેમ છે, છતાં પેલે એને એક રૂપિયે ન આપે તે એ મહાપરિગ્રહી જાણ.
(૧૩) તમારા સ્વાર્થ માટે કઈ જીવને મારે નહિ. ભવાંતરમાં આપણે કેઈને ભય, ત્રાસ, દુખ, પરિતાપ આપ્યાં હોય તે આ ભવમાં આપણને પણ ભય, ત્રાસ, દુઃખ, પરિતાપ પડે છે.
(૧૪) પુરુષાર્થ ચાર છે. તેમાં અર્થ ને કામ-એ ગૌલયા જેવાં છે. વગર નેતરે જમવા બેસી જાય તેનું નામ ગોલિયા. - કામદશા જીવ જન્મે એવી આવી જાય છે. એને લાવવા