________________
પરિશેષ-૧ પિતે જ લાખ રૂપિયામાં લાખો શ્રીફળ ન વધેરે? પણ જીવની લેવાની વૃત્તિ એવી છે કે જ્યાં મળે ત્યાંથી લઉં ને લઉંજ.
(૭) જગતમાં બે વસ્તુ દેખાય છેઃ એક પુણ્ય અને પાપ. પોપકાર પુણ્યને માટે છે, અને બીજાને પીડા કરવી એ પાપ છે.
(૮) અહીં મૂકી જવાની વસ્તુ બે છેઃ એક યશ અને બીજો અપયશ. કઈ મરી જશે તે તે સારે હશે તે સારો કહેવાશે-એ યશ છે. અને બીજાને માટે કહેશે કે બધાને ભારભૂત હેતે તે ભલે ગયે–એ અપયશ છે.
(૯) રઘુવંશમાં રાજાનું વર્ણન કાલિદાસે કર્યું છે. તેમાં કહ્યું છે કેઃ બાલ્ય-કાળમાં વિદ્યાને અભ્યાસ કરે. યુવાવસ્થામાં સંસારસુખ ભેગવે. વૃદ્ધાવસ્થામાં સંન્યાસ લે. અને યોગ વડે શરીરને ત્યાગ કરે.
અત્યારે તે એનાથી વિપરીત છે. અત્યારે બાલ્યકાળમાં વિદ્યાને અભ્યાસ કરે, પણ તેમાંથી ભ્રષ્ટાચાર જ શીખે. યુવાવસ્થામાં કાંઈક વ્યસન હોય, અને વૃદ્ધાવસ્થામાં કૂતરા જેવી વૃત્તિવાળા હાય, અને અંતે રોગ વડે શરીરને ત્યાગ
३२
૨ શરારેડર્તાવિદ્યાનાં, ચૌવને વિપરિણામ वार्धक्ये मुनिवृत्तीनां योगेनाऽन्ते तनूत्यजाम् ॥
(રઘુવંશ મહાક્રાથ-સ ૧). २ शैशवे भ्रष्टविद्यानां, यौवने विषभक्षिणाम् । वार्धक्ये श्वानवृत्तीना, रोगेणाऽन्ते तनूत्यजाम् ॥