________________
પ્રભનચંદ પણાં તુમણ પથ
' श्रेणिकस्तस्य राजर्षे चरितेन सुगन्धिना । वासितः श्रीमहावीरं धर्मवीरो व्यजिज्ञपत् ॥
>
આપણે ત્યાગધમ ની વાત ચાલે છે. એને શ્રમણધમ કહીએ, દીક્ષા કહીએ કે પ્રત્રજયા કહીએ, મધું એક જ છે. જ્ઞાનીએ મતાવ્યુ` છે કે-ત્યાગધર્મ'માં જ ખરે આનંદ છે. ભાગમાં નહિ.
અહી એક મહાત્માના દાખલા આપ્યા છે. રાજાના પ્રશ્નના જવામમાં મહાત્મા કહે છે કે અધી તેરે જૈસી ઔર અધી તેરસે અચ્છી મીતી. આ સાંભળીને રાજાને ગુસ્સા થઈ જાય છે. અને એને ગુસ્સા થાય, એ સ્વાભાવિક છે. કારણ કે એને સત્પુરુષોના સમાગમ નહેાતા, એટલે એનામાં અવિવેક હતેા. જેને સાધુપુરૂષોને તે ગુરુઓના સમાગમ ન હાય, એને અવિવેક હોય જ.
માટે જ મુનિએને કીધુ કે હે મુનિ ! તમે ગુરુકુલવાસ કાઇ ટ્વિટ ન છેડશે. કેમ કે
‘નાળણ દારૂ માની, થિયો હાફ હંસને ત્તિ બ धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचति ॥ '
તારે જો જ્ઞાન મેળવવું હોય, સમ્યગ્દર્શનમાં દૃઢ મન રાખવું હોય, પ્રભુનુ જે ચારિત્ર તને મળ્યું છે—એમાં તારે
ન. પ્ર. ૧૬