________________
કહ, કૈસી બીતી?
રર૭ ત્યારે મહાત્મા કહેઃ “ચાલો ભાઈ! હું આવું છું.
એમને વાંધે હતે? એતે વિચારે કે–આપણું જવાથી કેકનું હિત થતું હશે તે વાંધો નથી. નહિ તે આપણને કાંઈ દુઃખ તે નથી જ પડવાનું. આપણે તે મહાત્મા છીએ. ત્યાગી છીએ.
કઈ કહે છેઃ ચારિત્રમાં–ત્યાગનાં ઘણું દુઃખ છે. પણ એક વાત નક્કી છે કે-જે માણસે જેમાં આનંદ મા, એને એમાં જ સુખ મળે છે. જેણે ત્યાગમાં ને ચારિત્રમાં આનંદ માન્ય છે. એને એમાં સુખ મળે જ છે.
કઈ મહાત્મા રસ્તે જતાં હતાં. એમને એક જુવાનિ મળી ગયો. એણે મહાત્માનું બાવડું ઝાંહ્યું કે•ઊભા રહો.
મહાત્માએ પૂછયું : “કેમ ભાઈ ! તારે વળી મારું શું કામ છે ?
પિલે કહેઃ “નહિ, ઊભા રહે. મારે પૂછવું છે.” મહાત્મા કહે - લે ભાઈ! ત્યારે પૂછ. આ ઊભો.”
ત્યારે પેલે પૂછે છેઃ “તમે પરલેક જોયો છે ખરો? એ મને કહો.”
મહાત્મા કહેઃ ના, મેં પરલેક જોયો નથી. હું તે શ્રદ્ધાથી માનું છું કે “પરલોક છે.”
તે જે તમે પરલેક જે નથી, તે આ દુઃખ