________________
મહા-દેવ
૨૦૯
જે મહેલના પાયામાં જ ધૂળ હાય, ને એની ઉપર મેાટું મંડાણ કરે, તેા એ મહેલ પડી જશે.
એ રીતે આ ધમાં પણ મૂળ-પાયા છે, ભીત છે, ને પાટડાં પણ છે. એ કાણુ છે? તે
ફૂલો મૂરું જુમિત્તિ:, ધર્મમેય પટ્ટાઃ ॥
•
દેવ, એ એના મજબૂત પાયેા છે. સાચામાં સાચે દેવ જ ધમના પાચા બની શકે. અને પવિત્ર એવાં ગુરુમહારાજા એની ભીંત છે. અને દાન, શીલ, તપ, ભાવના વગેરે ધર્માં એના પાટડાં છે. આવા જે ધમ હાય, એ જ મજબૂત રહી શકે.
*
હરિભદ્રસૂરિમહારાજાએ ખત્રીસ અષ્ટકા ‘અષ્ટક પ્રકરણ નામના ગ્રંથમાં અનાવ્યાં છે. એમાં દેવનું સ્વરૂપ છે. પૂજાનુ સ્વરૂપ છે. મુનિનુ' સ્વરૂપ છે. ગોચરીનુ સ્વરૂપ છે. વૈરાગ્યનું, પાપનુ' ને પુણ્યનું સ્વરૂપ છે. ને છેલ્લે મેાક્ષનું પણુ સ્વરૂપ છે. આવાં બત્રીસ અધિકારી એ ખત્રીસ અષ્ટકામાં છે. એમાં પહેલા અધિકાર દેવના છે. એ એટલાં જ માટે કે ધ્રુવમાં જો શુદ્ધિ નહિ હોય, તે। આત્મા કાંઈ નહિ પામી શકે, માટે ધમમાં દેવ પહેલા શુદ્ધ અને નિળ જોઇશે.
એ અષ્ટક ગ્રંથના ટીકાકાર જિનેશ્વરસૂરિ મહારાજ એની અવતરણા કરતાં કહે છે કે: દ્દહિં મુત્યુદ્દીતનામધેયો કૃમિદ્રાવાયેઃ ' જેમનું નામ પ્રભાતમાં લેવા ચેાગ્ય છે, એવા હેરિભદ્રસૂરિમહારાજા અષ્ટક નામના ગ્રંથ રચે છે.
આ
ન. પ્ર. ૧૪