________________
સાચી એક માયા રે જિન અણગારની
૨૦૩. ત્યારે ત્યાં સેનાને દાખલ આપે છે. તેનું કહે છે કેઃ. તમે મને કસશે, તે વાંધો નથી. મારાં કટકા કરશે, તે ય હું કાંઈ નહિ બોલું. ને મને અગ્નિમાં નાખશે-ગાળી નાખશે, તે ય હું કાંઈ નહિ બેલું. પણ છેવટે તે મારે પણ સ્વભાવ છે. એક ઠેકાણે મારે પણ ઊંચું થવું જ પડશે. કયાં? તો તમે પેલાં કાળાં મેઢાંના ધણીને મારી સામે લાવશે, તે મારું લેહી ઉછળી જશે. કાળાં મોઢાંને ધણું– ચણોઠી-મારી સામે આવશે તે મારાથી નહિ રહેવાય. એ આવશે તે હું પણ ઊંચુંનીચું થઈ જઈશ. કારણકે-વાલ સોનું ઓછું હોય કે વતું હોય, તે તેલમાં એને ઊંચુંનીચું થવું પડે છે. એ સેના જેવું જ આ મુનિને પણ બન્યું.
આ મુનિ આત્મસ્વરૂપના જાણકાર હતાં. સંયમનું પરિપાલન કરનાર હતાં. એમને તમે ગાળ આપે તે ય ક્રોધ ન હોય. સમતા જ હેય. કારણ કે-જગમાં મહાત્માઓ કેવાં હોય છે? તે
चाण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथ किं तापसः, किं वा तत्त्वनिविष्टनिर्मलमति र्योगीश्वरः कोऽपि किम् । इत्युत्पन्नविकल्पजल्पमुखरैः संभाव्यमाना जनैन क्रुद्धाः पथि नैव तुष्टमनसो यान्ति स्वयं योगिनः ॥
મહાત્માઓ ગમે ત્યાં હય, દયાનમાં બેઠાં હોય, કે ગમે તે કામ કરતાં હોય, ને કઈ કહે કે-“આ તે ચાંડાલ છે.” તે એ મહાત્માને કાંઈ ન થાય. કઈ વળી કહે કેઆ તે બ્રાહ્મણ છે.” તે ય એમને કશું નહિ. કેઈક કહે--