________________
સાચી એક માયા રે જિન. અણગારની ૧૯૭
ત્યારે, જે પતંજલિએ કીધું છે, એ જ ગીતાજીમાં પણ કીધું. અને એ જ જૈન દર્શનમાં પણ કીધું છે. કેટલીક વાત એવી હોય કે જેમાં ભેદ ન હેય. એ બધાં દર્શનેમાં સરખી જ હોય. જેમ બે ને બે-ચાર જ હોય. તમે યુરોપમાં જાવ, અમેરિકા જાવ, ગમે ત્યાં જાવ, પણ ત્યાં બધે બે ને બે-ચાર જ હોય. ક્યાં ય છ ન હોય. એમ દર્શન ભલે જુદાં રહ્યાં, પણ કેટલીક વાતે બધામાં સરખી આવે.
ત્યારે ત્યાં કૃષ્ણની વાત સાંભળીને અર્જુન કહે છેઃ તમારી વાત સાચી છે. અમે બધી આરાધના કરીએ. ગ કરીએ. તમે કહો એમ ક્રિયા પણ કરીએ. પણ અમારું આયુષ્ય પૂરું થઈ જાય, અને એગ કરતાં કરતાં વચમાં જ અમે મરી જઈએ, તે અમારે શું કરવું? પછી તે અમારે વેગ પણ ન રહ્યો, ને ભેગે ય ભ્રષ્ટ થઈ ગયે. તો અzસ્તતો અE જેવી અમારી દશા થાય, એ વખતે શું કરવું?
આ સાંભળીને શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે તું આવે વિચાર ન કરીશ.
fષ્ટ્ર વાળા શશ્ચિત્, ટુતિ તાત! છતા'
કઈ પણ શુભ કામ કરનાર, કલ્યાણકારી ને કુશળ ક્રિયાને કરનારે કદાચ અધવચ્ચે મરી જાય, તે શું થશે ? હે તાત!અહીં અર્જુનને “તાત કહે છે. આપણે પણ છોકરાને સમજાવવું હોય ત્યારે એને “બાપુ” કહીએ છીએ. એમ અહી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે–હે. બાપુ! તું આવે