________________
કમબંધના ચાર કારણે
પણ લેભ મહામજબૂત છે બધાં કષામાં ખરાબમાં ખરાબ છે. કષાયનું ફળ શું? તેથી શું ગેરલાભ થાય ? તે કહે છે –
‘कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ; लोहो सबविणासणो ।'
તને ક્રોધ થયો. ગમે તેના પર ક્રોધ થયો. પણ એ કેધથી શું થયું? તે એની તારાં પરની પ્રીતિ નાશ પામી, ને તારી એના પરની પ્રીતિ નાશ પામી.
અભિમાન આવ્યું કે મારા જેવા કેણ છે? મને કહેનાર ને પૂછનાર કેણુ છે? આવું મિથ્યાભિમાન આવી જાય એટલે વિનયગુણ નાશ પામે. અને વિનય નાશ પામે તે બધું જાય. શાસ્ત્રમાં કીધું છે કે—વિનય અને વિવેક, એ આત્માના મુખ્ય ગુણ છે. એ હશે તે બીજાં ૯૯ ગુણે આવશે અને એ નહિ. હોય તે બધાં ય ગુણે એકડાં વિનાના મીંડાં જેવાં છે. ત્યાં કીધું છે કે- હે ગૃહસ્થ ! તું ભલે ગૃહસ્થાવાસમાં રહ્યો, પણ તારું ગૃહસ્થપણું કયારે શોભશે? તે – ‘તર ગુફામો, વિરેન ગુણત્રકા”
જે તારામાં દાનગુણ હશે, તે તારું ગૃહસ્થપણું શેશે. એક પ્રતિકમણ ને સામાયિક કર્યા કરીશ, તે એથી તારું ગૃહસ્થપણું નહિ શેભે. એવી રીતે “જિવેર ગુણત્રા –તારામાં જે વિવેક ને વિનયગુણ હશે તે તારામાં જે ગુણે હશે, પપકાર હશે, દયા હશે, એ તમામ ગુણે શભશે. પણ