________________
麻麻涼涼茶綠茶茶
જોવા મળે છે. તે લક્ષણાની અવગાહના કરતાં પહેલાં ‘નખ્રિસૂત્ર' કેવા ઉપકારક આગમગ્રંથ છે તે જોઈએ.
ભગવાન તીર્થં કર ગણધરોને ત્રિપદી આપે છે, આ ત્રિપદી ઉપરથી ગણધર ભગવંતા આગમની રચના કરે છે. આથી અર્થ માસફ અરદા, સુરાં ગંતિ પાળવા નિકળં’– અરિહંત ભગવતા અર્થ કહે અને એને સૂત્રરૂપે ગણધર ભગવંતા ગુંથે. આમ આગમાના રચયિતા સૂત્રથી ગણધર ભગવા અને અથ થી સાક્ષાત્ અરિહંત ભગવતા છે. આ આગમામાં લેાકાલેાકના સર્વ પદાર્થો યથાતથ્ય પ્રરૂપેલા છે. વત માનમાં અગિયાર અંગ, ખાર ઉપાંગ, દુશયન્ના, છ છંદ, ચાર મૂળ અને બે ચૂલિકાસૂત્ર” એમ મળી પિસ્તાળીશ આગમા છે.
નક્રીસૂત્ર અને અનુયાગઢારસૂત્ર, એ બે આગમગ્રંથામાં ચૂલિકા ગણાય છે. આ નંદીસૂત્રમાં તીર્થંકર ભગવાનની, મહાવીર પરમાત્માની, શ્રીસંઘની, શ્રીગણુધર ભગવ તાની, જૈનપ્રવચનની, અને સ્થવિર ભગવડતાની સ્તુતિ ખાદ પાંચજ્ઞાનનું વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ સૂત્રના રચિયતા દેવવાચક ગણિ છે અને ટીકાકાર શ્રી મલયગિરિ મહારાજ છે.
૧૬