________________
૧૪૦
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને છે, ઉત્તમ સિદ્ધિ છે, આ બધું જીવ કયારે મેળવે ? તે દાન કરે, દયા કરે, ધ્યાન ધરે, તપ કરે, સત્ય બેલે, ઉપશમ ભાવ કેળવે, ને સદાચાર પાળે–આ બધું કરે તે એને ઉત્તમોત્તમ વસ્તુઓ મળે.
કાલે પણ બતાવ્યું હતું કે- દરેક જીવને પિતાના પાપ પખાળવાનું તીર્થ છે. એમાં કહ્યું હતું કે મુનિઓનેત્યાગીઓને પિતાના સંચિત પાપ ધેવાનું સ્થાન “સત્ય-તીર્થ, છે. એમનામાં અસત્યતા ન હોય. એ કઈ દિ અસત્ય ન બોલે. સત્ય જ બોલે. જૈન મુનિઓની એવી છાપ હતી, એને પ્રભાવ હતો કે તેઓ કઈ દિ અસત્ય ન જ બોલે.
જે વખતે પ્રભવસ્વામી મહારાજા ધ્યાનમાં વિચાર કરે છે કે “મારી પાટ પર કોને લાવું ? આ પ્રભુ મહાવીર મહારાજાનું તીર્થ છે. એની પરંપરા વ્યવસ્થિત રીતે ચાલે, એને વિચ્છેદ ન થાય, માટે કેઈને મારી પાટ પર સ્થાપવું જોઈએ. એ વખતે તેઓ શ્રુતજ્ઞાનને ઉપગ ચારે સંઘમાં મૂકે છે. પણ કઈ યોગ્ય નથી દેખાતે. ત્યારે જેનેતમાં પણ ઉપગ મૂકે છે.
અન્યદર્શનીઓમાંથી પણ કેઈ મહાન આત્મા નીકળી આવે છે. અમારા ઘણું આચાર્યો અન્યદર્શનમાંથી આવેલાં છે. તેઓએ પ્રતિબોધ પામીને પ્રવજયા લીધી છે, ને મહાન સૂની રચના પણ કરી છે. તેઓ પૂર્વધર ને યુગપ્રધાન પણ થયા છે. જેમ- “g vsપાણી કમળ કાદવમાંથી થાય છે.