SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ જ્ઞાન પછી યા ૧૩૭ મેાક્ષ તે જ્ઞાન અને ક્રિયા–મને વડે જ થાય છે. એ આગળ ખતાવીશું. અત્યારે તા જ્ઞાનની વાત છે. ત્યાં વિદ્યાને કીધું છે કે ઃ તમારે પાપ પખાળવાનુ કયું તી છે? તા વિદ્યારૂપી તીથ છે. વિદ્વાનના તા વાચના, પૃચ્છના, પરાવત્તના, અનુપ્રેક્ષા ને ધર્મોથારૂપ જ્ઞાનઘ્યાનમાં જ સમય પસાર થાય. એને નવાં કમ તા અંધાય જ નહૅિ, પણ જૂનાં પણ ક્રોડા કર્મ બની જાય. ખીજા' સાધુએ, ઉત્તમ પુરુષા છે, એમને પાપ કયાં પખાળવાનુ છે ? તે એમને માટે ‘ સત્ય” એ જ તીથ છે. એમણે દરેક વાતમાં સત્ય રાખવું. અસત્ય ન મેલવું. મુનિઓને પણ સત્ય જ ખાલવાનું હાય. શય્ય ભવભટ્ટ પ્રબળ મિથ્યાત્વી બ્રાહ્મણ હતાં. તે પણ એને એક વાતની ખાત્રી હતી કે જૈન મુનિએ ત્રણ કાળમાં કોઈ દિવસ અસત્ય ન ખાલે.' આ આખી વાત આગળ કહીશું'. પણ કહેવાનુ શું છે? કે મુનિએ સત્ય કદી ન છેડે. એમને તા સત્ય એ જ તીથ છે. ઃ અને ‘ગંગાતીર્થે મહિનનનો યોશિનો ધ્યાનતીથૅ' આપણે જેમ શત્રુંજય તીથ છે. તેમ અન્ય દશનામાં ગંગા એ તીથ છે. એમાં મલિનમનવાળાં પેાતાના પાપ પખાળે છે. યેાગીએ અનેક જાતના છે. સિદ્ધયેગી, સાધ્યચેાગી, જ્ઞાનચેાગી, અધ્યાત્મયાગી; ને ધ્યાનયોગ ને સમતા ચેગવાળાં પશુ અનેક જાતના છે. એમને પેાતાનું પાપ કાં
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy