________________
૧.૮
શ્રી નદિસૂત્રના પ્રવચન અભણ હોય, પણ પ્રેમના અઢી અક્ષર જે હૃદયમાં વસે તે એ પંડિત કહેવાય. એ કયારે વસે? મહાન પુણ્યનો ઉદય હેય તે જ વસે. જગતમાં પ્રેમ જે કામ કરે છે, તે સત્તા નથી કરતી.
અહીં આ મહામુનિને ગુરુમહારાજા ઘણું સમજાવે છે. પણ બાધ નથી થતું. પણ એક્વાર રસ્તામાં જતાં જતાં એ ત્રણ ગાથા ભણું જાય છે. એ મુનિ તે હતા. પણ “મારે પુત્ર રાજા છે, એ શું કરે છે? એનું રાજ્ય કેમ ચાલતું હશે? આવે એમને મેહ હતે. એટલે એકવાર એ રાજાની ખબર કાઢવા જાય છે. ત્યાં રસ્તામાં કુદરતે ત્રણ ગાથા મોઢે થઈ જાય છે. એ ગાથાઓના પ્રભાવે, એમને છેક એમને મારવા આવે છે, ત્યાં તેઓ બચી જાય છે. આની કથા પછી કહીશું. પણ પછી એ મુનિને સમજાય છે કે–સ્વાધ્યાય કરે, ભણવું, એ જરૂરી છે,
અહીં કહેવાનું એ છે કેઃ હે મુનિ! તું પણ સ્વાધ્યાયમાં તત્પર રહેજે. કામ ભેગનાને વિષયના સંક૯૫વિકલ્પને આધીન તું ન થઈશ. ક્યારેક સંકલ આવી પણ જાય, પણ તેમાંથી હૃદયને પાછું હઠાવવું કે-આવાં સંકલ્પ વિકપે મારે ન જોઈએ, મારાંથી ન થાય.”
અને જો તું એવાં સંકલ્પ-વિકલપને આધીન થઈ ગયે, તે તને ડગલે ડગલે ખેદ અને ઉગ થશે. એ સંકલ્પને લઈને તેને એ વસ્તુ નહિ મળે તે તું તારા