________________
ઉok
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને મહાપુરુષેએ આત્માને માટે ચાર પ્રકારની ચિંતાવિચારણું બતાવી છે. કેઈને અમુક પ્રકારની વિચારણા થાય. કેઈને અમુક પ્રકારની થાય. એના ચાર પ્રકાર પાડ્યા છે. એક ઉત્તમ. બીજી મધ્યમ. ત્રીજી અધમ. અને એથી અધમાધમ ચિંતા.
એ ચારેના સ્વરૂપ શું છે? એ બતાવે તે ખરાં. ત્યારે શાસ્ત્રકાર બતાવે છે કે – उत्तमा आत्मचिन्ता स्यात्, मोहचिन्ता तु मध्यमा । अधमा कामचिन्ता स्यात्, परचिन्ताऽधमाधमा ।।
જેને પ્રભાતમાં ઊઠીને હદયમાં ભાવના થાય કે હું કેણુ? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાને છું ? મારું આત્મ સ્વરૂપ શું? હું જેને માટે પરિભ્રમણ કરી રહ્યો છું, એ દશ્યમાન વસ્તુઓ મારી છે કે નહિ? મારી સાથે આવવાની છે કે નહિ? આ બધી તે મારી વિભાગ દશા છે. પણ મારી સ્વભાવદશા કોને કહેવાય?
શુદ્ધાત્મઘમેવાડÉ શુદ્ધજ્ઞાનં કુળો મમ ”
નિર્મળ આત્મદ્રવ્ય એ જ હું છું, અને આત્માના નિર્મળ જ્ઞાનાદિ ગુણે એ જ મારા છે. દશ્યમાન કોઈ વસ્તુ મારી નથી.” આવી વિચારણે થતી હોય, એને ઉત્તમ વિચારણા-ઉત્તમ ચિંતા કીધી છે.
કારણ કે-જમ્પ, એને સે વર્ષે પણ જવું જ છે એ નિર્ણય છે. “જ્ઞાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ અને દશ્યમાન કઈ