________________
સજ્જન અને દુર્જનનો તફાવત )
एके सत्पुरुषाः परार्थघटकाः ० ॥
શાસ્ત્રકાર મહારાજાએ પરાપકારના પ્રસંગમાં ખતાવ્યુ કે મેાક્ષ મેળવવા માટે આત્માએ પેાતાને અને પરના ઉપકાર કરવા જોઈએ. એમાં પણ પરના ઉપકાર ખાસ કરવા જોઈએ. એ કયારે થાય ? તા હૃદયની મહાન ઉદારતા જોઈએ. પણુતા ન જોઇએ. માટે જ્ઞાની ભગવાએ સૌ પહેલાં કૃપણતાના નાશ કરવાના જ ઉપદેશ આપ્યા છે.
આ પ્રસંગમાં-ચાર પ્રકારના પુરૂષા બતાવ્યા છે. એક પરોપકાર કરે છે. ખીજા પેાતાના સ્વાર્થ ન બગડે તે રીતે ખીજાના ઉપકાર કરે છે. ત્રૌજા વળી બીજાનું ખગાડીને પેાતાનું સુધારે છે. એનું સ્વરૂપ આ ટેંકમાં કહ્યુ છે.
જગત્માં એવા પણ મહાન અને ઉદાર આશયવાળા સત્પુરુષો છે કે જે પાતાના ગમે તેવા સ્વાથને પણ પરાપકારને માટે છેડી દે છે. કોઇ દુઃખિયાના દુઃખાટાળવાનું, કાઈ કરુણાનું, પાપકારનું કામ એમને મળ્યું, ત્યાં જ તેઓ પેાતાના સ્વાર્થ છેડીને એ કામમાં તત્પર થઈ જાય. આવા પુરુષાને સત્પુરુષાની કેટિમાં મૂકયા છે.
અને ખીજાં પેાતાનું કામ-પોતાના સ્વાથ બગડે નહિ, એ રીતે સાચવીને પણ પરોપકારનું કામ તેા કરે જ,