SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદસૂત્રનાં પ્રવચને આવુ જૈનેતરો પણ જેમને માટે આજે પણ બેલે છે, એ હેમચન્દ્રસૂરિમહારાજા આ લેાકમાં પ્રભુના પ્રવચનની સ્તુતિ કરતાં કહે છે કે–હુ પ્રભે ! અમારે તે તારુ આગમ એ જ પ્રમાણુ છે. જેમાં જગતનું કેવળ હિત જ ખતાવ્યું છે કે આ જગતમાં કેઈ ને ત્રાસ, ભય, પરિતાપ ન આપીશ. અને પ્રભાતમાંકાઈનું પૂરું ન ચિંતવીશ.' આવા તા જેમાં હિતના ઉપદેશ છે. અને સર્વજ્ઞ ભગવાને આ આગમ રચેલા છે. માટે જ એ મારે પ્રમાણુ છે. “ ના રે પ્રભુ, નહિ માનુ અવરની આણુ મારે તાહરું' વચન પ્રમાણ—નારે પ્રભુ.... ૯૬ હે પ્રભુ! ! અવરના જે આગમ છે, વચન છે, એ મારે પ્રમાણુ નથી. મારે તેા તારું વચન જ પ્રમાણુ છે. કેમ ? તા ખીજું બધું પછી, પણ એમાં હિત ભરેલું છે. અને એ વચન-એ આગમસને કીધા છે, ને ગણધરોએ ગુથ્યા છે. અને એ જ આગમ પરંપરાથી અમારી પાસે આવ્યેા છે. માટે અમારે તે એજ પ્રમાણુ છે. શ એટલું જ નહિ, પણ ‘મુમુક્ષુ સત્તાણુ પ્રહા૨ > મુમુક્ષુ એટલે જે શિષ્ટ અને સજ્જન પુરુષા છે, તેમણે આ તારાં આગમને સ્વીકાર્યાં છે, માટે જ અમારે પણ એ જ પ્રમાણ છે. અને એમાં પૂર્વ–અપરના, આગળ કે પાછળ, કાઈ જાતના વિશેષ પણ નથી આવતા. ખીજાના આગમામાં
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy