SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધીનતા પરમ સુખ શિષ્ય કહે છે. પ્રત્યે ! મેં નહોતું ખાધું, ત્યાં સુધી મારું ચિત્ત આકુળવ્યાકુળ થઈ ગયું હતું. કોઈ કામમાં ચુંટતું ન હતું. પણ ખાવાથી મને “સ્વસ્થતા આવી ગઈ. ભૂખ ટળી, એટલે હું પાછો મારા સ્વરૂપમાં-સ્વસ્થતામાં આવી ગયે. મારું ચિત્ત કામમાં લાગી ગયું. ઉદ્વેગ ન રહ્યો. ત્યારે રોડનમોઃ ? અન્ન ખાવાનું ફળ શું? તે- વુમુક્ષાિિનવૃત્ત –ભૂખની નિવૃત્તિ થવી એ. અને–નિવૃત્ત ૪ વિં ચ ભૂખની નિવૃત્તિ થવાથી શું ફળ મળે? વાર,- આત્માની આકુળતા મટી જાય, સ્વસ્થપણું આવી જાય, એ જ એનું ફળ. હવે ગુરુમહારાજા પૂછે છે કે ભાઈ! જે આત્મામાં સ્વાથ્ય આવી જાય, એને પછી ખાવાની જરૂર ખરી? શિષ્ય ના કહે છે. એટલે ગુરુ કહે છે, “તે હે શિષ્ય ! તેષાં-સિદ્ધિનાથનાં તત્ત-સ્વાયં સવા-સર્વતા વર્તતે, –મોક્ષમાં બેઠેલાં સિદ્ધોને બુભુક્ષા જ નથી, ખાવાની ઈચ્છા જ નથી. અને એમને હમેશાં સ્વસ્થપણું રહે છે, માટે એમને ખાવાની જરૂર જ નથી. પણ નથી માટે ખંજવાળવું ય નથી.” મેક્ષમાં જીવને સુધાવેદનીય કર્મ નથી. કર્મ આઠ છે. એમાં ભૂખ લગાડવી એ વેહનીય કર્મનું કામ છે. એ કર્મ જ્યારે ઉદયમાં આવે, ત્યારે આત્માને ભૂખ લાગે. સિદ્ધોને એ ઉદયમાં નથી. કારણકે એમના બધાં કર્મો નાશ
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy