________________
જ
* * * *
*
*
* * * * * *
શ્રી પાશ્વનાથાય નમ:
આ પ્રસ્તાવના
રીતે કરી ર ર % રર
થી જ જ રીતે કરી
શિર ર ર ર ર છે જ
વિના પ્રયને આપોઆપ કિયા કરવાની વૃત્તિ જાગે, તેને સંસ્કાર કહે છે.
ભવભવના આહાર સંજ્ઞાના સંસ્કાર હોવાથી જન્મતાંવેંત બાળક સ્તનપાન કરે છે. અને વિષય કષાયના સંસ્કાર હેવાથી કેઈના શીખવ્યા વગર પ્રાણ મારાતારામાં લપેટાય છે. આ સંસ્કાર સારા અને ખોટા બંને પ્રકારના હોય છે. જેમાં નીતિ અને ધર્મનું તત્ત્વ ભળે તે સંસ્કાર સારા.
આ સંસ્કાર ક્ષેત્રજન્ય પણ હેય છે. ભારત ક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે. ત્યાં જન્મેલા માનવીને આપોઆપ ધર્મના સંસ્કાર પડે છે. શહેર, ગામ કે જંગલ ગમે ત્યાં જાઓ પણ ત્યાં તમને ધર્મનું સ્થાનક જેવા મળશે. શહેરમાં વિવિધ મંદિરે, ગામડાના પાદરે એકાદ દેવાલય, તે ગાઢ જંગલમાં છેવટે પત્થર ઉપર સિંદૂર ચઢાવી, દેવત્વની ભાવના આપી જંગલને ભીલ પણ પૂજા કરતે દેખાશે. આનું મૂળ કારણ
જ ર કે જેમાં
* *
* * *
* *
*
* *
*