________________
૮૩.
સ્વાધીનતા: પરમ સુખ
અને આવી ઈચ્છા ન હોય-ન થાય, તો તે પછી બહેશ આગળ ગાવાનું થઈ જાય. એને સાંભળવું નકામું થઈ જાય.
માટે આવી જિજ્ઞાસા જેને હોય તે શ્રેતા કહેવાય. અને તે પ્રાતા પાત્ર કહેવાય. એ રીતે જે વક્તાના હૃદયમાં કઈ જાતને કદાગ્રહ નથી, એ વક્તા પાત્ર કહેવાય. આ વક્તા ને આ શ્રોતા-બંને જ્યારે ભેગાં થાય, ત્યારે તત્ત્વ મળે.
અમારા મેટાં મહારાજજી કહેતાં કેઃ ડહેલાના ઉપાશ્રયના એક પાનાચંદભાઈનામે શ્રાવક હતા. એ અંધ હતા. પણ વિદ્વાન બહુ હતા. ભગવતીજી ને લોકપ્રકાશ જેવાં ગ્રંથ એમને કંઠસ્થ જેવા હતાં. ભગવતીજીના આ શતકમાં આ ઉદેશમાં આ વસ્તુ છે, એમ તેઓ કહી દે. આટલું જ્ઞાન છતાં એમને વ્યાખ્યાન સાંભળવાની ને પ્રભુના વચન શ્રવણ કરવાની ઉત્કટ ઇચ્છા હતી. કાયમ વ્યાખ્યાન સાંભળે.
પણ એ વખતે સાધુઓ ઘણું ઓછાં. માંડ દશ પંદર હશે. જ્યારે ઘણુવાર ગામમાં કઈ સાધુ મહારાજને ગ ન હોય, તે તેઓ છોકરાને પાસે બેસાડે, ને ઉપદેશની
પડીએ એની પાસે વંચાવીને પોતે સાંભળે. અને કોઈ દિવસ શ્રીપૂજ્ય-તિ વક્તા આવ્યા હોય, તે ત્યાં સાંભળવા જાય.
ત્યાં કેઈકે એમને પૂછેલું કે તમે આટલાં વિદ્વાન છે, આવાં ડાહ્યા છે, તે ય તમે આ જતિઓ પાસે જાય છે?