________________
૭૮
શ્રી નંદસૂત્રનાં પ્રવચને
અને જે મળ્યાં પછી બીજા સુખની અભિલાષા પણ નથી થવાની, આવું જે સ્થાન છે તેનું નામ મેાક્ષ છે; તે જ પરમપદ છે. પરમાનંદ સ્વરૂપ છે.
અહીં શિષ્ય શ ́કા કરે છે કે-હૈ પ્રભુ ! આપે અધુ' કહ્યું. મેાક્ષનુ' સ્વરૂપ બતાવ્યું. મેાક્ષની પ્રાપ્તિ ભવ્યને જ થાય, એ મતાવ્યું ને ભવ્યનું સ્વરૂપ પશુ બતાવ્યું. પણ એક શકા મારી ખાકી રહી છે કે મેક્ષમાં ખાવાનુ નથી, પીવાનુ` નથી, રહેવાનુ ઘર નથી, પહેરવાને કપડાં નથી, તેા પછી ત્યાં સુખ કઇ રીતે? એ મને કહેા'
ગુરુ મહારાજા પણુ માક્ષના સ્વરૂપમાં આ અવશેષ રહ્યું હતુ, તે કહે છે કે હું શિષ્ય ! તારી શકા વ્યાજખી છે. તને હું જવાખ આપીશ. પશુ પહેલાં તને એક પ્રશ્ન પૂછું કે-‘ખાવામાં સુખ શું છે ? આના મને જવાબ આપ.
કારણ કે-ખ ંજોળવાનું મન કયારે થાય? ખણુ આવે ત્યારે. કરકને ખણુ આવતી હતી, માટે એમને સળી રાખવી પડતી હતી. પણ જેને ખણુ નથી આવતી, એને ખોળવાની ઇચ્છા જ નથી થતી. એને ખ'જોળવાની જરૂર નથી. એ જ રીતે ખાવાનુ મુખ માન્યું પણ ખાવાનું મન કેમ થાય ? કારણ હાય તા જ કાય' થાય.’
અહી ગુરુ મહારાજા શિષ્યને એ જ કહે છે કે-તને આ શંકા છે, તે પહેલાં તુ આ વાતને જવાબ આપી દે પછી હું તને તારાં પ્રશ્નના જવાબ આપીશ. કેમકે–તને શકા થઈ શકા થઈ એટલે જિજ્ઞાસા થઈ અને પછી પ્રશ્ન