________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને કે આ બ્રાહાણ ઈન્દ્ર છે. તેઓ એને કહે છે તે બ્રાહ્મણ! મારે હવે ભંડારનું શું કામ છે? કારણ કે – “ सुवन्नरुप्पस्स य पव्वया भवे,
सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स ण तेऽवि किंचि,
इच्छा हु आगाससमा विसाला ॥"
હે વિપ્ર ! હું ગમે તેવાં ભંડાર ભરી દઈશ, પણ માણસની તૃણને કઈ છે નથી. કદાચ હું તેનારૂપાના મોટાં પર્વતે બનાવી જઉં, – નંદ રાજાને ત્યાં સેનાની નવ ટેકરીઓ હતી, અત્યારે એકે દેખાય છે? ના–અને આ કૈલાસ કહેતાં હિમાલય પર્વત જેટલાં ધનના મોટાં ટેકરા બનાવી જઈશ, પણ જેના હૃદયમાં તૃષ્ણ આકાશ જેવી વિશાળ છે, એ જ્યાં હોય ત્યાં સુખ હોય જ નહિ.”
પછી નમિરાજા પ્રવજ્યા લે છે. તે વખતે ચાર પ્રત્યેક બુદ્ધ થયાં છે.
करकंडू कलिंगेसु, पंचालेसु य दुम्मुहो ।
नमिराया विदेहेसु, गंधारेसु य नग्गई ॥ કલિંગદેશમાં કરકંડૂ નામના પ્રત્યેકબુદ્ધ થયાં છે. પંચાલ દેશમાં દ્વિમુખ નામના, વિદેહ દેશમાં-મિથિલા નગરીમાં નમિરાજા, અને ગંધાર દેશમાં નગગતિ થયાં છે. આ ચારેની કથા બહુ મેટી છે. એ તે પ્રસંગે કહેવાશે પણ એ ચારે ય પ્રત્યેક બુદ્ધ હતાં.
એમને કેઈ એક કારણથી જ બંધ થાય. જેમ તીર્થકર