________________
3368
શ્રી નોંદસૂત્રનાં પ્રવચના
એમને જાતિસ્મરણ જ્ઞાન થાયછે. ગયા જન્મમાં અનુભવે. લાંનું જે સ્મરણ થાય, એનું નામ જાતિસ્મરણુ, કેટલાંકને આજે અનુભવેલુ' કાલે યાદ આવે. કોઈ ને એ વ, કાઈને પાંચ વર્ષ, ને કોઈ ને વળી સો વર્ષ સુધી પણ યાદ રહે છે, ને યાદ આવે છે. એમ કેટલાંકને એવાં સંસ્કાર હોય છે. કે જેથી ભષાંતરનું યાદ આવે. અને એનાથી જ આત્માની સિદ્ધિ થાય છે.
૪
આ પછી નમિરાજા તરત જ દીક્ષાને નિણ્ય કરે છે, અને દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે.
આ વાતની ખબર ગામમાં મિથિલામાં પડતાં જ ચારે કાર હાહા ને કૈાલાહલ મચી જાય છે. લેાકેામાં રોકકળ થઈ ગઈ છે કે—અમારા રાજા અમને છેડીને દીક્ષા લઈ લેશે.
તે વખતે એમની પરીક્ષા કરવા માટે ઈન્દ્ર બ્રાહ્મણનુ રૂપ ધારણ કરીને ત્યાં આવે છે. રાજાને પૂછે છેઃ ‘હે રાજન્ ! તમે આ શુ' માંડ્યું છે? આ ખધાં તમારા માટે–તમે પ્રવ્રજ્યા લે છે માટે વે છે. તમારી પ્રત્રજ્યામાં આ પ્રતિબંધ છે. તમે ન હ્યા, તે ન વે.’
ત્યારે નમિરાજા ત્યાં જવાખ આપે છે કે ના, ના, ના, આ કેાઈ મારે માટે રડતું નથી. બધાં ય પેાતાની સ્વાથવૃત્તિને રડે છે. એમના આધાર—હું ચાલ્યા જાઉ છું. માટે રડે છે. આ જ મિથિલા નગરીમાં અનેક મેટાં, વિશાળ ઝાડા છે. એમાં અનેક પ’ખીઓ આશ્રય કરીને