SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૪૩ કારણથી હે મહારાજા ! ધર્મ માટે આપને ઉતાવળ કરાવું છું. મહાબળરાજા પિતાનું અલ્પ આયુષ્ય સાંભળીને. કહે છે કે—હે બુદ્ધિના ભંડાર સ્વયં બુદ્ધ! તું જ મારે. એક બંધુ છે, કે જેથી મારા કાર્ય માટે આ પ્રમાણે, ચિંતા કરે છે. વિષયાસક્ત અને મેહનિદ્રાથી નિદ્રાળું એવા મને શિખામણ આપે છે. હું શું આરાધના કરું? અલ્પ આયુષ્ય હોવાથી હમણાં મારાથી કેટલે ધર્મ સાધી શકાય ? “એકદમ અગ્નિ લાગ્યો હોય ત્યારે ફૂ દવે એ કેવા પ્રકારનું?” સ્વયં બુદ્ધ આ પ્રમાણે કહે છે કે ખેદ ન કરો, ધીરતા ધારણ કરે, પરલેકમાં એક મિત્ર સમાન યતિધર્મ અંગીકાર કરે. एगदिवस पि जीवो, पबज्जमुवागओ अणण्णमणो । जइवि न पावइ मोक्ख, अवस्सं वेमाणिओ होइ ॥२६॥ અનન્યચિત્ત એક દિવસ પણ ચારિત્રની આરાધના કરનાર જીવ જે મેક્ષ ન પામે તે અવશ્ય વૈમાનિક થાય મહાબળરાજાની દીક્ષા અને અનશન “સારૂં” એ પ્રમાણે કહીને પિતાના પુત્રને પિતાના. રાજ્ય ઉપર સ્થાપીને મહાબળ રાજાએ દીન–અનાથ કેને તેવા પ્રકારનું દાન આપ્યું કે જેથી કોઈ ધનરહિત ન.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy