SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૫૦૧ પૃથ્વી માતારૂપી મલયગિરિને વિષે ચંદન . સરખા! શ્રી પ્રતિષ્ઠ રાજાના કુળના આધારસ્તંભ સરખા શ્રી સુપાર્શ્વ જિનવર! અમારું રક્ષણ કરો. છ महसेणकुलमयंको !, लक्खमणाकुक्खिमाणसमराल ! । भयवं चंदप्पहजिण !, तारसु अम्हे भवोदहिओ || ८ || મહાસેન રાજાના કુળને વિષે ચ'દ્ર સમાન ! લક્ષ્મણામાતાની કુક્ષિરૂપી માનસ સરોવરમાં હુંસ સમાન ! ભગવાન શ્રી ચંદ્રપ્રભજિન ! અમેાને સ ́સાર સમુદ્રથી તારા. ૮ મુળીવતાય ! રામા—તેવી—વજીવિતમ! सुविहिजो मज्झ दिससु, परमंपयपयासंगं मग्गं ॥९॥ સુગ્રીવરાજાના પુત્ર! રામાદેવી રૂપી નંદનવનની ભૂમિને વિષે કલ્પવૃક્ષ સમાન ! સુવિધિ જિનેશ્વર ! મેાક્ષપદને પ્રકાશ કરનારા માર્ગે મને બતાવેા. ૯ सिरिसीयलो जिणेसो. नंदादेवीमण बुहि - मयंको । दढरहनरिंदतणओ, मणवंछियदायगो मज्झ ॥ १० ॥ નંદાદેવીના મનરૂપી સમુદ્રને આનંદ પમાડવામાં ચંદ્ર સમાન, દૃઢરથરાજાના પુત્ર, શ્રી શીતળનાથ જિનેશ્વર ! મને વાંછિત આપનાર થાઓ. ૧૦ सिरिविण्डु माउतणओ, विण्डुनरिंदकुलमोतियाभरण' । नीसेयससिरिरमणो, सिज्जंसो देउ मे मोक्ख ॥ ११॥
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy