SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૧૯૧ જેમ અમે આચારધર્મ પાળવા માટે શક્તિમાન નથી, તે પણ ગૃહવાસના ત્યાગ કરીને અહીં તપાવનમાં રહીએ છીએ. પ્રભુ પાસે નમિ-વિનમિની રાજ્યની માગણી અને ધરણેન્દ્રનુ આગમન આ પ્રમાણે સાંભળીને તેએ ‘ અમે પણ સ્વામીની પાસે પૃથ્વીના ભાગ માગીએ, ’ એ પ્રમાણે કહીને તે મિ– વિનમિ સ્વામીના ચરણ પાસે આવે છે. ત્યાં જઈ ને ‘આ પ્રભુ નિઃસ’ગ છે’ એ પ્રમાણે ન જાણતાં અન્ને ય પ્રતિમામાં રહેલા પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે વિનવે છે : તે “ હે પ્રભુ! ! અમને દૂર દેશાંતર મેાકલીને તમે ભરત આદિ પુત્રોને વિભાગ કરીને પૃથ્વી આપી. અમને ગેાપદ (ખાખેાચિયા) માત્ર પણ પૃથ્વી તમે કેમ ન આપી ? તેથી હે વિશ્વનાથ ! હજુ પણ પ્રસાદ કરીને આપે, અથવા દેવાધિદેવે અમારામાં શુ દોષ જોચે ? જે ખીજું આપવું તા દૂર રહેા, પણ ઉત્તર પણ આપતા નથી.’ 6 આ પ્રમાણે તેએએ કહ્યા છતાં પણ પ્રભુ કાંઈપણ ખેલતા નથી. નિમ એવા મહાત્માએ કોઈની ઐહિક ચિ'તાવડે લેપાતા નથી ’જોકે સ્વામી ખેલતા નથી, તા પણ ‘આપણું આ જ શરણુ છે' એમ નિશ્ચય કરીને તે પ્રભુની સેવા કરવા લાગ્યા. સ્વામીની પાસે રજ શાંત કરવા નિમિત્તે કમલિનીના પુત્રવડે જળાશયમાંથી '
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy