________________
સાથે ]
[09
3
આગળ ચાલતી હતી, સામતાથી પરિવરેલા રાજા ઈંદ્રની જેમ ચાણતા હતા, પાલખીમાં બેઠેલી કુ તી અને માદ્રીથી રાજા ગંગા અને પાતી સહિત શંકરની જેમ શેશભાયમાન લાગતા હતા, અન્તઃપુરની સ્ત્રીઓ સહિત ધૃતરાષ્ટ્ર વિગેરેથી દેદીપ્યમાન લાગતા હતા, જ્યારે સેના નગરની બહાર આવી ત્યારે ગંગાનદીના કિનારે વસતા પ્રજાજને એ સ્નેહભાવથી રાજાનું આતિથ્ય ક્ર'.
રસ્તામાં રથ, હાથી, ઘેાડા વિગેરે લઈને સામે આવેલા સામતાને રાજાએ સ્નેહભરી દ્રષ્ટિથી આન દ્વિત કર્યા, મનેાહર નદી, પતા, સાવર વિગેરેને પાર કરતી સેનાએ ઘણા માર્ગ કાપી નાખ્યા.
પાંડુરાજા જ્યારે કાંપિલ્યનગરની સીમાએ આવ્યા, ત્યારે દ્રુપદરાજાએ પાંડુરાજાનું સ્વાગત કર્યું. દ્રુપદરાજાએ મણિમયભૂમિમાં દેવવિમાનાને લજ્જિત કરનાર વિશાલકાય મર્ચાને અનાવ્યા હતા.
.
સ્વયંવરની અદ્દભુત રચના જોઇને વિશ્વકર્માએ પેાતે જ તે શિલ્પીઓના શિલ્પ બનાવવાના વિચાર કર્યા હતા, નાનારત્નમય. એક પછી એક મંચ જોનારને મનમાં થતુ કે શું દ્રુપદે કુબેરના ભંડારમાં લૂંટ કરીને આ બધું નિર્માણ કર્યું હશે ? આ પ્રકારની બ્રાંતિ, જોનારને થયા વિના રહેતી જ નહી. સ્ત્રય વરની શેલા જોઈ ને દેવતાઓને સ્વર્ગના વૈભવમાંથી રસ ઉડી ગયા....
j