________________
સ ઃ ૨જો]
[ ૫૧
રાતમાં ગેાપીની સાથે રાસક્રીડાઓ વડે, દિવસના ગેાપાલ માળકની સાથે વૃંદાવનમાં ગાયાને ચરાવતાં પાતાના સમય વિતાવે છે.
યમુના કિનારે સ્વચ્છન્તપણે ચરતા દુષ્ટ અરિષ્ટ અને કેશી અનુક્રમે ગેાકુળમાં આવ્યા, તે અનેએ ગામવાસીઓમાં ખુબજ ત્રાસ આપ્યા. આખું ગેાકુળ આકુલ વ્યાકુલ અની ગયું. નંદજી પણ ગોકુળમાં દોડતા આવ્યા. કૃષ્ણે તે દુષ્ટ બળદને પડકાર્યાં. યમરાજાના પાડાની જેમ તે બળદ પણુ રાષમાં આવી કૃષ્ણને મારવા માટે દોડચેા. કમળના નાળચાની જેમ-તે બળદની ગરદન શ્રીકૃષ્ણે મરડી નાખી, મુક્કામારીને તેને મારી નાખ્યા, મરતી વખતે બળદે ભયંકર ચીસ નાખી, જાણે કે કંસના મૃત્યુની ચીસ પડી. કૃષ્ણના વિજયથી ગાવાળાએ જયજયનાદ કર્યો એટલામાં જ કેાલાહલ અને ઉત્પાત મચાવતા કેશી પણ ત્યાં આવ્યો, કૃષ્ણે ક્રોધથી તેને કહ્યું કે હું નીચ ! તું મને એળખતા નથી ? અનાથ જેમ ગેાકુળનું તું મંથન કરી રહ્યો છે. આ પ્રમાણેના વચના સાંભળી કેશી પગની ખરી વડે જમીનને ખેાદતા, દાંતને પીસતા, કૃષ્ણની સામે આવ્યેા, કૃષ્ણે યમદંડની જેમ પેાતાના હાથ વડે તેને મુખથી પકડીને જુના કપડાંની જેમ ફાડી નાખ્યા. ગાકુળના બાળકા કૃષ્ણના જયજયકાર મેલાવવા લાગ્યા, કંસના ગુપ્તચરાએ જઈને રાજાને કૃષ્ણની લીલા બતાવી, તે સાંભળીને મુનિના વચના સત્ય માનવા કસ