________________
સ ઃ ૧૮ ]
[૪૮૯
વાળા કરાડા સિંહાને વિધુર્યાં, તે સહેાએ તે સેનાને ખૂબ જ હેરાન કરી, જેથી તે રાજાએ ક્ષેાભ પામી ખલરામમુનિને વંદન કરી પેાતપેાતાના સ્થાને ગયા.
ધારણ
ત્યારબાદ અદ્ભૂત ક્ષમા-અને-સ વેગને કરનારા શ્રી મલરામનું નામ ‘નૃસિંહ'ની જેમ જગતમાં પ્રસિદ્ધ થયું. તેમની ઉપશમ–યા વિગેરે લાવાથી યુક્ત, નિઃસ્પૃહતાવાળી ધર્મરૂપી અમૃતમય વાણી વિગેરે ઉદાર ભાવાને જોઈ આ જંગલના કરમાં કર પ્રાણીએ પણ શાંત બની ગયા છે. તેમાંથી ઘણાએએ-સમ્યક્ત્વ-દેશવિરતિપણું-ભદ્રપરિણામીપણું વિગેરે પ્રાપ્ત કરી પાપ કાચના ત્યાગ કર્યો છે. ઘણાએએ તેા અનશન કર્યું, ઘણાએ કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન બની ગયા છે, તે બધા કર પ્રાણીઓ શિષ્યાની જેમ એકદમ નજીકમાં જ રહીને તેમની સેવા કરતા હતા, કેાઈ એક હરણે પૂર્વભવના સ્નેહથી જાતિસ્મરણજ્ઞાનની પણ પ્રાપ્તિ કરી હતી, હરણુ જંગલમાં ફરી ફરીને સા તથા લાકડા કાપવાવાળાઓને શોધતા હતા, જ્યારે કાઈ દેખાતું ત્યારે તે હરણુ પ્રણિપાત વિગેરે સ`કેતથી બલરામ મુનિને ત્યાં લઈ જતા હતા, કાઉસ્સગ્ગ પાળી ધ્યાનમાંથી મુક્ત બનીને હરણના અતાવેલ રસ્તે જઇને સાથ પાસેથી ગેાચરી લેવા લાગ્યા.
એક વખતે મહેલ બનાવવામાં ઉપયાગી થાય તેવા પ્રકારના ઉચ્ચ પ્રકારના લાકડા લેવા માટે કેટલાક રથકાર તે વનમાં આવ્યા હતા, જગલમાં ફરતા તે હરણે રથકારે ને