________________
૪૮ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
પૂછ્યું કે પ્રભુ! આપની ઉપર બધાને પ્રેમ છે. પરંતુ રાજીમતીના પ્રેમ તે અલૌકિક છે. પ્રભુએ આઠ ભવાથી ચાલી આવતા તેના સ્નેહને કહી ખતાન્યેા. પ્રભુએ તેણીને દીક્ષા આપી તેના આઠ ભવના પ્રેમનુ મૂલ્ય ચૂકવ્યુ. મહાત્મા પ્રત્યે અનુરાગ પણ શુભ ફળને આપવાવાળા હાય છે. દશા, ઉગ્રસેન વિગેરે રાજાએ કૃષ્ણ, પ્રદ્યુમ્ન વિગેરેએ શ્રાવકત્વના સ્વીકાર કર્યાં. આ પ્રમાણે પ્રથમ દેશનામાં ચતુર્વિધ સ`ધની સ્થાપના થઇ. પ્રભુને વંદન કરી ઇન્દ્ર પાતાના સ્થાને ગયા. પાંડવાની સાથે કૃષ્ણ વાસુદેવ દ્વારકામાં આવ્યા. વર્ષાકાળ તથા શરદ ઋતુ વિતાવીને ભગવાને પણ વિહાર કર્યો.
ત્યાર બાદ પાંડવા કૃષ્ણની પાસેથી વિદ્યાયગિરિ લઈ ને જિનેશ્વરના વચનેાનું ચિંતન કરતા પેાતાના નગર હસ્તિનાપુરમાં આવ્યા.
સોળમા સ મ પૂર્ણ