________________
સર્ગ : ૧૫મે ]
[૪૨૧ મુનિરાજે તેમની પીઠ ઉપર પિતાને હાથ રાખીને તેમની ઉપર પિતાની પ્રસન્નતા બતાવી. શુકલધ્યાનને ધરતા પંચપરમેષ્ઠિના ધ્યાનમાં લીન થએલા ગાંગેયમુનિ માસ ક્ષમણના તપથી તપતાં કાળધર્મ પામીને અશ્રુત દેવલોકમાં ગયા. દે, વિદ્યાધર તથા પાંડુપુત્રોએ ગશીર્ષ ચંદન વિગેરેથી તેમને અગ્નિ સંસ્કાર કર્યો. પાંડને ઉપદેશ આપી ભદ્રગુપ્તાચાર્ય વિહાર કરી ગયા. દે, ગાંધર્વો, વિદ્યાધરો પિતપોતાના સ્થાને ગયા.
પંદરમે સર્ગ સંપૂર્ણ :