________________
રસ ૧૪] - 1
[ ૪૭ અચાવી દીધે. જિયોએ પણ ભયથી ગભરાઈને તે ચક્રના માર્ગમાંથી પિતાના વિમાનને પણ પાછા હઠાવી લીધા. તે ચક્રને કૅણે બાણોથી, બળરામે હળમુશળથી, અનાવૃષ્ટિએ પરિઘ નામના શસ્ત્રથી, અને સમુદ્રવિજયે શથી તોડી નાખવાની ઈચ્છા કરી. યુધિષ્ઠિરે શકિતથી, ભીમે, ગદાથી, અને બાણથી, નકુલે અને સહદેવે શોથી ત્યાં બીજા બધા યાદવોએ પિતતાના શસ્ત્રોથી તે ચકને તોડવાનો પ્રયત્ન કર્યો પણ તે ચક તે સૂર્યમંડળની સમાન આકાશમાં વેગથી આગળ વધવા લાગ્યું.
* ત્યારબાદ આજે કૃષ્ણ બચી નહી શકે આ પ્રમાણે નિશ્ચય કરીને યાદ અત્યંત દુઃખી થયા. જરાસંઘની સેના આનંદિત બનીને જોવા લાગી. સમુદ્રવિજય વિગેરે અત્યંત દીન બની ગયા એટલામાં ચકે શિષ્યની જેમ કૃષ્ણના ચરણનો સ્પર્શ કર્યો.
યાદવસેના આનંદમાં આવી ગઈ. જરાસંઘની સેના દુઃખિત બનીને બનેલા બનાવનું નિરીક્ષણ કર્વા લાગી. શ્રી કૃષ્ણ નીચા નમીને ચક્ર લઈ લીધું. ચક્રથી ઈન્દ્રની જેમ કૃષ્ણ શેભવા લાગ્યા. કમળની જેમ તે ચકને હાથમાં લઈ કૃણે જરાસંઘને કહ્યું કે રાજન! તમારૂં શસ્ત્ર પણ હવે તમારા કહ્યા મુજબ કરવા તૈયાર નથી માટે તમે યુદ્ધને વિચાર છોડી દે. કારણ કે તમારું ભાગ્ય પલટાયું
છે. જીવતે માણસ હજાર કલ્યાણના કાર્યો કરી શકે છે. 'હજી પણ બગડયું થિી. આ૫ મગધમાં જઈને મારી
? 1
+
+