________________
૩૪ ]
[પાંડવ ચરિત્ર મહુાકાવ્ય
ભુરિયાની પત્ની પણ ભુરિન્ધાના શરીરને જોઈ ખેાળામાં લઈ રાવા એડી.
આ પ્રમાણે બધી ક્ષત્રિયાણીએ પેાતપેાતાના પ્રાણનાથને પ્રાપ્ત કરીને વિલાપ કરવા લાગી, સંસારની અનિત્યતાનું સુચન કરનાર અમૃતસમાન મધુર વચનાથી યુધિષ્ઠિરે તેમને સાન્ડ્સન આપ્યું.
ત્યારબાદ અજાત શત્રુ યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને અગ્નાસ્ર વડે બધા રાજાએના અગ્નિ સંસ્કાર કર્યાં, ત્યારઆદ છાવણીમાં ધૃતરાષ્ટ્રની સાથે પાંડવાએ ભાઈ આનું પિંડાદી વિગેરે દાન આપ્યું. તે બધી ક્રિયાએથી શાક મુક્ત બની સાત્યકીની સાથે યુધિષ્ઠિરે તે બધી સ્ત્રીએ સહિત ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુર મેાકલી આપ્યા.
જરાસંઘના વધ કર્યાં પછી કૃષ્ણની આજ્ઞા લઇને હું હસ્તિનાપુર ન આવું ત્યાં સુધી તમે પ્રજાનું પાલન કરજો આ પ્રમાણે પાંડુ રાજાને સાત્યકીની સાથે સમાચાર મેાકલાવ્યા, પેાતાના વિજયથી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિર ભાઇએ સહિત જરાસંધની સામે યુદ્ધમાં ભાગ લેવા માટે યાદવાની છાવણીમાં અઃવ્યા.
તેમા સર્ગસ પૂર્ણ