________________
સ : ૧૩મે]
[ ૩૫૧
જૈનધર્મની અભિવૃદ્ધિ કરશે. ત્યારબાદ પાપકર્મોની આલેાચના કરીને સમતામૃતનું આસ્વાદન લેતા ભીષ્મે શ્રી ભદ્રગુપ્તાચાર્યની પાસે વ્રત ગ્રહણ કર્યું. ત્યારમાદ નિય અનીને ભીષ્મ ( ગાંગેયવ્રુતિ ) જ્ઞાનરૂપી ચક્રથી, સમતારૂપશક્તિથી, ધ્યાનરૂપ ભાલાથી, શમદમાદિાણાથી મિથ્યાત્વાદિરૂપ સૈનિકાના સહાર કરતા મેહુરાજાની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
ત્યારબાદ તત્ત્વચિંતનમાં લીન ગાંગેયમુનિને પ્રણામ કરી કૌરવ પાંડવ રડતાં રડતાં પોતપેાતાના નિવાસસ્થાનમાં
ચાલ્યા ગયા.
દુર્ગંધનના મુખ ઉપર દુ:ખને જોઈ તેની પાસે જઈ ને દ્રોણાચાર્યે કહ્યું કે રાજન્! આપ ભીષ્મને માટે આટલી બધી ચિંતા શા માટે કરે છે ? તેઓએ તા બાહ્ય અને અભ્યંતર શત્રુઓને જીતી લીધા છે. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમારે યુદ્ધની ચિંતા કરવાની નથી. અર્જુનની ગેરહાજરીમાં હું યુધિષ્ઠિરને ખાંધી તમને સમર્પણું કરીશ. દ્રોણાચાયના વચનથી ચિંતા છેાડીને ુર્યોધન આનંદિત બન્યા. તેણે તે જ વખતે દ્રોણાચાય ને સેનાપતિ મનાવ્યા. સવારના દ્રોણાચાર્યે વિચિત્ર વ્યુહરચના કરી. દુર્યોધનની સેના યુદ્ધમાં ઉતરી પડી. ગાંગેયની સ્થિતિથી ચિ'તાતુર હાવા છતાં પણ વિજયની આશાથી પ્રસન્ન થએલા પાંડવા પણુ યુદ્ધના મેદાનમાં આવી પહેાંચ્યા.
ત્યારબાદ અને સેનાએમાં હસ્તિદળ અને અશ્વદળની