________________
સગ : ૧૩ૐ
[ ૧
એક વખત માતામહની સાથે કેવળીભગવંત મુનિચ' મુનિને વંદના કરવાને માટે હું ગયા હતા. અવસર પામીને હર્ષથી રામાંચિત અનીને મે' અધાની સામે હાથ જોડી, ગુરૂને પૂછ્યુ કે મુનીન્દ્ર ! પરમાનંદ કન્દમૂળ મેહાન્ધકારને વિનાશ કરનાર સવિરતિ ચરિત્ર મને ક્યારે મળશે ? મુનિએ કહ્યું કે ગુણાથી નવિન ચંદ્રની જેમ ઉલ્લસતી સત્યવતી જે તમારી નાની માતા થશે તેમના પુત્રના કહેવાથી તમે ઘણા વર્ષો સુધી ઘરમાં રહેશે. પરોપકાર મહાત્માઓનુ` ભૂષણ છે. વિશિષ્ટ મહિમા સંપન્ન અનુક્રમે તમે પિતામહ બનીને જ્યારે ધારાષ્ટ્રના ઋણુથી મુક્ત થશે। ત્યારે મારા શિષ્ય ભદ્રગુપ્તાગાયની પાસે શ્રદ્ધા ગુણાથી ભાવશલ્યને દૂર કરી એક વર્ષ આયુષ્ય બાકી રહેશે ત્યારે આપ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. સમતા પૂર્વક એક વષઁની આરાધના કર્યા બાદ આપ અચ્યુત નામના દેવલેાકમાં જશે. દેશના આપી મુનિ અન્યત્ર ચાલ્યા ગયા. મેં પણ તેમની કહેલી વાતાના આદિથી અંતસુધી અનુભવ કર્યાં એટલા માટે વત્સ! મારા વિદ્યાધર મિત્ર અત્યારે મને દીક્ષા સમયની યાદ આપે છે. આ પ્રમાણે કહેતા ભીષ્મ પિતામહ અર્જુનના ખાણેાથી મૂતિ અનીને રથમાં પડી ગયા.
ભીષ્મની આવી સ્થિતિ જોવા માટે અસમથ એવે સૂર્ય પણ તેજ વખતે અસ્તાચલે ચાલ્યા ગયા. તે વખતે અધા કૌરવ પાંડવા ત્થા સૈનિકા તાત, તાત, પિતામહ,