________________
રાગ : ૧૨ ] .
[૩૩. જરાસંધના સંનિકોએ પિતાને નિવાસ બનાવ્યો. જેમ પધતેમાં હિમાલય શેભે છે તેમ. બધા તંબુઓમાં જરાસંઘને ઉત્તેગ તંબુ શેલત હતો. નજીકમાં કર્ણ, શલ્ય, ભીષ્મ, દ્રોણ વિગેરે વીરપુરૂષનું નિવાસસ્થાન હતું. તે બધાના નિવાસસ્થાને કરતાં દુર્યોધનનું નિવાસસ્થાન વધારે શોભાયમાન હતું. જે રીતે ગ્રહથી સૂર્ય શોભે છે. તેવી રીતે દુર્યોધન શેભત હતું. તે સમયે સરસ્વતી નદીને કિનારો ગીચવસ્તીથી ભરાઈ ગયે હતો
સંધ્યા વખતે સભામાં જરાસંઘે બધા રાજાઓની સમક્ષ ઘોષણા કરી કે મારી સેના પાંડ તથા કૃષ્ણને મારશે. ચંદ્રના રાજત્વથી રજાઓનું રાજત્ત્વ નિરાળું હોય છે. કારણ કે રાજાઓનું રાજત્વ મિત્રને ઉપકાર કરે છે. જે મિત્રને ઉપકાર નથી કરતા તેઓને રાજા કહેવાય કેવી રીતે ? એટલું તે નહિ પણ પુરૂષમાં તેમની ગણતરી પણ કેમ થઈ શકે ? કાલે જ આ પૃથ્વીને પાંડવો વગરની બનાવીને, દુર્યોધનના રાજ્યને અખંડ બનાવી દઈશ. - જરાસંઘની ઘોષણા સાંભળી હાથ જોડીને દુર્યોધને કહ્યું કે રાજેન્દ્ર !. આપ મારી વાત સાંભળવાની કૃપા કરશે. હું જાણું છું કે તમારી સામે ઈન્દ્ર પણ તુચ્છ. છે. તમારી સહાયતાથી રાજાઓ શત્રુઓને નાશ કરવામાં સમર્થ માની શક્રયા છે. માટે હે વીસ! પાંડવ સહારને યસ મને જ લેવા દેશે. તેમાં તમે કૃપા કરીને